Breaking News/
ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર, AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, લોકસભાની ચુંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે, લોકસભાની ચુંટણીને લઈને સૌથી મોટા સમાચાર, INDIA ગઠબંધન હેઠળ લડશે ચુંટણી, ગુજરાતમાં AAP અને કોંગ્રેસ કરશે ગઠબંધન, કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી, ઈસુદાન ગઢવીએ કહ્યું અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું, ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહિ લડે
