Gujarat/ સુરતની તરસાડી ન.પા.ની ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર-3 ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ, ભાજપના ઉમેદવાર સલમાબીબી શબ્બીર શેખનું ફોર્મ રદ, ડમી ઉમેદવારનું ફોમ રદ કરાયુ, તરસાડી ન.પા.માં 7 વોર્ડ

Breaking News