Gujarat/
વલસાડ ન.પા.ની 5 વોર્ડની પેટાચૂંટણી જાહેર , વલસાડ પાલિકાના 4 વોર્ડમાં સભ્યોને સસ્પેડ કરાયા હતા, એક સભ્યનું મૃત્યુ થતા 5 વોર્ડની બેઠક ખાલી પડી હતી , ખાલી પડેલ બેઠક સૌથી વિવાદાસ્પદ બેઠક , જેને લઇને સૌની નજર આ બેઠકો પર રહેશે, ચૂંટણી જાહેર થતા પક્ષોએ તૈયારીઓ કરી શરૂ
