Breaking News/
રાજસ્થાનની ઘટનાના પડઘા સુરતમાં પડયા, ગુર્જર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું, આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની કરી માંગ, રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો કલકેટર કચેરી પહોંચ્યા, તાત્કાલિક અસરકારક કામગીરી કરવા કરી માંગ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા કરવાની માંગ, જો તાત્કાલિક પગલાં નહિ લેવાય તો સુરતમાં ચક્કાજામની ચીમકી
