Gujarat/ વડોદરા વિજય વલ્લભ હોસ્પિ.માં આગનો મામલો , ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , ફાયર વિભાગે મેજર કોલ કર્યો હતો જાહેર , હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બચાવાયા , હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ અકબંધ, વડોદરાના માંડવી વિસ્તારમાં આવી છે હોસ્પિ.

Breaking News