Earthquake/ ગીરસોમનાથ તાલાલામાં ભૂંકપનાં ત્રણ આંચકા અનુભવાયા

  મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ ગીરસોમનાથ તાલાલામાં ત્રણ ભૂંકપના આંચકા મોડીરાત્રે 1:04 કલાકે મિનિટે 1.9ની તિવ્રતાનો આંચકો 6:15 સવારે 1.9 0 1.7ની તિવ્રતાનો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર છેલ્લા દસ દિવસથી સતત આવી રહ્યા છે ભુકંપના આંચકા   ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી ભારતનાં ખેડૂત આંદોલનનાં […]

Breaking News

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

ગીરસોમનાથ તાલાલામાં ત્રણ ભૂંકપના આંચકા
મોડીરાત્રે 1:04 કલાકે મિનિટે 1.9ની તિવ્રતાનો આંચકો
6:15 સવારે 1.9 0 1.7ની તિવ્રતાનો આંચકો
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર
છેલ્લા દસ દિવસથી સતત આવી રહ્યા છે ભુકંપના આંચકા

 

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…