સાળંગપુર હનુમાન/ દેશભરમાં હનુમાન જ્યંતિની ઉજવણી કિંગ્સ ઓફ સારંગપુરની મૂર્તિનું અનાવરણ કરાશે સાળંગપુરમાં 54 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરાશે સાંજે 5 કલાકે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિના હસ્તે અનાવરણ વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે અનાવરણ પંચધાતુની 30 હજાર કિલોની મૂર્તિ તૈયાર કરાઇ મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરાયું હનુમાન દાદાની ગદા 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી રાત્રે ભવ્ય ડાયરાનું કરવામાં આવશે આયોજન આવતીકાલે ઉજવાશે હનુમાન જયંતિ હનુમાન જ્યંતિના દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત અમિત શાહના હસ્તે થશે ભોજનાલયનું ઉદ્ધાટન ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન

Breaking News