Gujarat/
દ્વારકા ખંભાળિયા ન.પા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીકે ભાવનાબેન પરમારની વરણી, ઉપપ્રમુખ પદે રમેશભાઈ રાયચુરાની વરણી, કારોબારી ચેરમેન પદે હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, શાસક પદે દિલીપભાઈ ઘઘડાની કરાઈ વરણી, દંડક તરીકે સોનલબેન વારરિયાની વરણી
