Gujarat/
ધોરણ 1 થી 5 વર્ગો શર કરવા સરકારનું આયોજન , ધો 1 થી 5 વર્ગોના સમયમાં ઘટાડાની વિચારણા , સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે , વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો , 1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા
