Gujarat/ ધો.10ના વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ મળશે , 24 જુલાઈએ 9 વાગ્યા બાદ મળશે માર્કશીટ , સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મળશે ઓરિજિનિલ માર્કશીટ , ધો.10 ના 8.60 વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન , મા.શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને અપાશે માર્કશીટ

Breaking News