Gujarat/
ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય, વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી પરત કરાશે, 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે, 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે, ધો.10ના વિદ્યાર્થીઓને અપાયુ છે માસ પ્રમોશન
