Gujarat/
ધ્રાંગધ્રા: દેવચરાડીમાં જૂથ અથડામણનો મામલો ફરજમાં બેદરકારી બદલ મહિલા PIની આંતરિક બદલી સુરેન્દ્રનગર મહિલા પોલીસ વિભાગમાં બદલી કરાઈ હિંસક અથડામણમાં યુવકની કરાઈ હતી હત્યા પરિવારજનો દ્વારા મૃતકની લાશને સ્વીકારવામાં આવી નથી
