Gujart/ નડાબેટ ખાતે રણછોડભાઈ પગીની મુકાશે પ્રતિમા ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીની રજૂઆત સરકારને શંકરભાઇ ચૌધરી પ્રતિમા મુકવા કરશે રજૂઆત સમગ્ર રબારી સમાજ માટે આનંદના સમાચાર રણછોડભાઈ પગીનું ઉચ્ચતમ યોગદાન યાદગાર રહેશે દેશની રક્ષા-ભારત પાક.યુદ્ધમાં અમૂલ્ય યોગદાન રણછોડભાઇ પગીએ કરેલી સેવાએ અપાવ્યું ગૌરવ રણછોડભાઈની પ્રતિમા મુકાવી સાચી શ્રદ્ધાંજલિ: શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા ભાજપના દિગ્ગજ નેતા છે શંકરભાઇ ચૌધરી

Breaking News