Gujarat/
નવસારી નપા અને જિ.પંચા.ના ભાજપના ઉમેદવાર જાહેર, નવસારી અને ગણદેવી નપાના ઉમેદવારો જાહેર, ગણદેવી નપાના 6 વોર્ડના 24 ઉમેદવારના નામો જાહેર, વિજલપોર નપાના 13 વોર્ડના 51 ઉમેદવારના નામો જાહેર
