Not Set/ નોટબંધીના વિરોધમાં RBI નો ધેરાવો કરવા પહોંચેલા પૂર્વ ગૃહમંત્રી સુશિલકુમર શિંદેની અટકાયત

અમદાવાદઃ નોટબંધી બાદ પ્રજાને પડેલી હાલાકીના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આવેલી RBI નો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે ગુજરાતમાં પણ પ્રદેશ કૉંગ્રસ દ્વારા નોટબંધીના અદ્વેત આશ્રમ ગાંધીબ્રિજના નાકા પાસે RBI નો ધેરાવો કરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપમાં આવ્યો હતો. જ્યાં કૉંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. […]

Uncategorized

અમદાવાદઃ નોટબંધી બાદ પ્રજાને પડેલી હાલાકીના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આવેલી RBI નો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે ગુજરાતમાં પણ પ્રદેશ કૉંગ્રસ દ્વારા નોટબંધીના અદ્વેત આશ્રમ ગાંધીબ્રિજના નાકા પાસે RBI નો ધેરાવો કરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપમાં આવ્યો હતો. જ્યાં કૉંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. વિરોધ કરવા માટે આવેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલકુમાર શિંદ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.