International/
પશ્ચિમી દેશોને ફરીથી કંપાવતો કોરોના , જર્મનીમાં 24 કલાકમાં 65 હજારથી વધુ કેસ , અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક આંક , આંકડો દોઢ લાખ થવાનો નિષ્ણાતોને ડર , જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા , USમાં ફરી લાખને પાર જવા લાગ્યા કેસ , UKમાં 24 કલાકમાં 46,800 નવા કેસ , નેધરલેન્ડમાં 24 કલાકમાં 23,591 કેસ , પોલેન્ડમાં 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ , રશિયામાં 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ , રશિયામાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1251 મોત
