રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પહેલી વિદેશયાત્રા ઈથોપિયા અને ઝિબૂતીનો પ્રવાસ કરશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 ઓકટોબરના રોજ પહેલા ઈથોપિયા જશે અને પછી ત્યાંથી ઝિબૂતી જવા માટે રવાના થશે. માનવામાં આવી રહ્યું છે કે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય રાષ્ટ્રપતિ પોતાના પહેલા વિદેશ પ્રવાસની શરૂઆત આફ્રિકાથી કરી રહ્યાં છે.
Not Set/
પહેલા વિદેશ પ્રવાસે જશે રાષ્ટ્રપતિ