Breaking News/
પાટણ:રાધનપુરમાં વરસાદથી 15થી વધુ ઘરોને નુકસાન, રાધનપુરના જાવંત્રી અને આસપાસના ગામોમાં નુકસાન, તોફાની વાતાવરણ સાથે વરસાદ 15 થી વધુ ઘરોને નુકસાન, અનેક પરિવારો વાવાઝોડા સમયે છત વિનાના બન્યા, તંત્ર પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની ગ્રામજનોની માંગ
