Not Set/ પાટણ/ બંધવડ ગામે ખેતરમાંથી યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતું રહસ્ય

  પાટણનાં બંધવડ ગામે ખેતરમાંથી યુવકની લાશ મળી આવી છે. 25 વર્ષિય યુવકની લાશ ખેતરમાંથી મળી આવતા લોકોના ઘટના સ્થળે ટોળાને ટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિકો દ્વારા લાશ મળી આવ્યાની જાણ રાધનપુર પોલીસમાં કરવામાં આવતા રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ખેતરમાંથી 25 વર્ષિય યુવકની લાશ મળી આવ્યા મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે […]

Gujarat Others

  પાટણનાં બંધવડ ગામે ખેતરમાંથી યુવકની લાશ મળી આવી છે. 25 વર્ષિય યુવકની લાશ ખેતરમાંથી મળી આવતા લોકોના ઘટના સ્થળે ટોળાને ટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિકો દ્વારા લાશ મળી આવ્યાની જાણ રાધનપુર પોલીસમાં કરવામાં આવતા રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ખેતરમાંથી 25 વર્ષિય યુવકની લાશ મળી આવ્યા મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયો હતો અને પ્રાથમીક તપાસમાં મોતનું કારણ અંકબંધ રહેતા પોલીસ વિવિધ એંગલો સાથે કેસમાં વઘુ તપાસ કરી રહી છે. હત્યા કે આત્મહત્યા…?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews