Gujarat/ પાટણ રાણકી વાવ 15 મે સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણને લઈ પ્રવાસીઓ માટે બંધ, વિશ્વ પ્રસિદ્ધ રાણ કી વાવ આજથી રહેશે બંધ , દેશ-વિદેશથી પર્યટકો આવે છે મુલાકાતે , હંગામી ધોરણે રાણકી વાવ બંધ કરવાનો નિર્ણય

Breaking News