palnpur/ પાલનપુરના ગોપાલપુરા ગામે જુગારધામ ઝડપાયુ, પોલીસે 36 લાખના મુદ્દામાલ કર્યો જપ્ત, ઊંઝા, મહેસાણા, વિસનગરના આવતા હતા ઈસમો, પાલનપુર પોલીસે બાતમીને આધારે કરી રેડ, રેડમાં જુગારધામમાંથી 21 જુગારીયા ઝડપાયા

Uncategorized