Gujarat/
પીએમ મોદી પહોંચ્યા રાજભવન, રક્ષા શક્તિના કાર્યક્રમ બાદ રાજભવન પહોચ્યા, રાજભવનથી SP સ્ટેડિયમ જવા થશે રવાના, SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે, હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે
