India/ પેટ્રોલ-ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવવધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાનો વધારો, સપ્તાહમાં પેટ્રોલમાં 2.06 રૂપિયાનો તોતિંગ વધારો, સપ્તાહમાં ડીઝલનાં ભાવ 2.56 પૈસા વધ્યાં, ચૂંટણી ટાણે સામાન્ય જનતાને મોંઘવારીનો માર

Breaking News