સુરત/
પ્રધાનમંત્રી મોદી સુરતની લઈ શકે મુલાકાત 29 સપ્ટેમ્બરે પીએમ આવી શકે છે સુરત લિંબાયતના નીલગીરી મેદાનમાં સંબોધી શકે સભા સી.આર. પાટીલના વિસ્તારમાં યોજાઈ શકે સભા સભા પહેલા યોજી શકે છે રોડ શો 1 કિમીથી વધુ અંતરનો યોજાઈ શકે રોડ શો
