Gujarat/
ફટાકડા ફોડનાર માટે લાલબત્તી સમાન કિસ્સો , સુરતના યોગી ચોક વિસ્તારનો બનાવ , ગટરમાં ફટાકડા ફોડતા ફાટી નિકળી આગ , આગની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ , થોડા દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન
