Not Set/ ફિલ્મ ‘ઈત્તેફાક’નું ટ્રેલર થયું રિલીઝ

સસ્પેંસ થ્રિલર ફિલ્મ ‘ઈત્તેફાક’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળશે, ફિલ્મની મુખ્ય ભૂમિકાઓમા સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિન્હા છે. આ બન્ને પર મર્ડરનો આરોપ હોય છે. આ ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકામાં અક્ષય ખન્ના છે. આ ફિલ્મમા સોનાક્ષી સિન્હા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ […]

Top Stories Entertainment
ittefaq movie trailer sonakshi sidharth malhotra akshaye khanna starrer looks like promising ફિલ્મ 'ઈત્તેફાક'નું ટ્રેલર થયું રિલીઝ

સસ્પેંસ થ્રિલર ફિલ્મ ‘ઈત્તેફાક’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળશે, ફિલ્મની મુખ્ય ભૂમિકાઓમા સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિન્હા છે. આ બન્ને પર મર્ડરનો આરોપ હોય છે. આ ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકામાં અક્ષય ખન્ના છે. આ ફિલ્મમા સોનાક્ષી સિન્હા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

આ ફિલ્મ 1969માં આવેલી યશ ચોપડાની ફિલ્મ ‘ઈત્તેફાક’ની રીમેક છે. જેમા રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામા હતા અને યશ ચોપડા ડાયરેક્ટર હતા. ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ફર્સ્ટ લુક સાથે ટ્વિટ કર્યું કે “તેના પર એવા અપરાધનો આરોપ લાગ્યો છે જે તેણે કર્યો નથી! કહાનીમાં તેના પક્ષની રાહ જુઓ.”