Breaking News/ ફ્લાઈટમાં મોડું થતાં નારાજ યાત્રીએ કર્યુ ટ્વિટ સો.મીડિયા પર લખ્યું- ફ્લાઇટ હાઇજેક દુબઈથી જયપુર જઈ રહી હતી ફ્લાઇટ દિલ્હી પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ રાજસ્થાનનાં નાગોરનો રહેવાસી મોતીસિંહ રાઠોર

Breaking News