Gujarat/
બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે પ્રધાનજી પર સાધ્યુ નિશાન નામ લીધા વગર પ્રધાનજી પર સાધ્યું નિશાન વાવ ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર આગેવાનો વ્યક્તિગત સ્વાર્થ માટે, બીજાના હાથા બને છે ગેનીબેન આવ્યા ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજીએ ઠાકોરે કર્યા હતા ગુલાબસિંહ પર આક્ષેપ 3 દિવસ અગાઉ કર્યા હતા આક્ષેપો ઘર સળગાવવાનું નક્કી કર્યું હોય તો સળગાવજો, પછી કાપજો ગેનીબેન ઠાકોરે જાહેરમાં શંકર ચૌધરીને આડે હાથે લીધા શંકર ચૌધરી સમાજને લોકોને હાથા બનાવી ગેરમાર્ગે દોરે
