Breaking News/
બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં લૂંટારું ટોળકી ભાભરના નેસડા પાસે લૂંટની બની ઘટના ઇલેક્ટ્રિકના વેપારી સાથે લૂંટની ઘટના શખ્સોએ થેલા અને મોબાઇલની કરી લૂંટ ભાભર પોલીસ અને વાવ MLA પહોંચ્યા હતા
