આત્મહત્યા/
બનાસકાંઠા:કેનાલમાં માતા પુત્રનો આપઘાત 4 વર્ષના દીકરા સાથે કેનાલમાં મોતની છલાંગ કેનાલ પાસે ચંપલ મળી આવતા શોધખોળ કરાઇ વહેલી સવારે શોધખોળ શરૂ કરતાં મળી બન્ને લાશ માતા પુત્રની લાશને બહાર નીકાળીને પરિવારને સોપાઈ
