આયર્ન હત્યાકાંડ/
બનાસકાંઠા: આર્યન હત્યા કેસ કુલ 10 આરોપીઓની અટકાયત કરાઇ ગઇ કાલે પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા હતા 3 આરોપી પાલનપુરથી ઝડપાયા હતા અન્ય બે આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા
