Gujarat/
બનાસકાંઠા ડીસા સિવિલ હોસ્પિ.માં 5 દર્દીના મોત, 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતથી લોકોમાં આક્રોશ, ઓક્સિજન ન મળતા દર્દીઓના મોતનો આરોપ, દર્દીઓ સ્વ ખર્ચે ઓક્સિજન લાવતા હોવાનું જણાયું, લોકોના રોષને જોતા હોસ્પિ.તંત્રએ બોલાવી પોલીસ, અગાઉ ખાનગી હોસ્પિ.માં થયાં હતાં 5 દર્દીનાં મોત
