આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે… ત્યારેહવે બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી… આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચર્ચા કરવામાં આવશે… આ બેઠકમાં ભુપેન્દ્ર યાદવ, જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેશે…બેઠકમાં પ્રચાર સહિતની બાબતો પર કોઈ રણનીતિ ઘડાઈ શકે છે..
Not Set/
બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી