બોલીવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે રાત્રે નિધન થયું હતું. કાર્ડિયાક એરેસ્ટનાં કારણે મોડી રાત્રે મુંબઇમાં તેમનુ અવસાન થયું હતુ. તે 71 વર્ષનાં હતા.

સરોજ ખાનને 17 જૂનથી મુંબઇનાં બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસની ફરિયાદ બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે રાત્રે 1.52 મિનિટ પર અંતિમ શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
