Gujarat/
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભુજમાં, સરપંચ સંવાદ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત, સરપંચ સંવાદમાં 435 સરપંચો રહ્યા હાજર,, સાંસદ વિનોદ ચાવડા,પ્રદીપસિંહ વાઘેલાનું સન્માન કરાયું, રાજયમંત્રી વાસણભાઇ આહિર, પ્રદીપસિંહ વાઘેલા હાજર
