Gujarat/
ભાજપે અમદાવાદ,જામનગર,ભાવનગર અને સુરતમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરી, અમદાવાદના બે પૂર્વ મેયરે કોર્પોરેશનની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી..તો બે સીનિયર નેતાએ પોતાના પુત્રો માટે ટિકિટ માગી, જામનગરમાં 525 ફોર્મ ઉપડ્યા
