Not Set/ ભારતને અસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 100 રની લીડ, ચેેતેશ્વર અને અજિંક્યા રહાણે અણનમ

ઓસ્ટ્રેલિયા સામેની ઘર આંગણે રમાતી બીજી  ટેસ્ટના ત્રીજા દીવસે ભારતના 4 વિકેટે 213 રન ફટકાર્યા હતા. ચેતેશ્વર પુજારા 79  અને અજિંક્યા રહાણેના 40 રન કરીને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 276 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે 126 રનની લીડ મેળવી લીધી […]

Uncategorized

ઓસ્ટ્રેલિયા સામેની ઘર આંગણે રમાતી બીજી  ટેસ્ટના ત્રીજા દીવસે ભારતના 4 વિકેટે 213 રન ફટકાર્યા હતા. ચેતેશ્વર પુજારા 79  અને અજિંક્યા રહાણેના 40 રન કરીને અણનમ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 276 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે 126 રનની લીડ મેળવી લીધી છે.

ભારત તરફથી સુંદર બોલિંગનું પદર્શન કરતા વિરાટ કોહલીએ 6 વિકેટ ઝડપી હતી.