3 Rafel/
ભારતને મળ્યા વધુ 3 રાફેલ ફાઇટર જેટ, જામનગર પહોંચ્યા નવા 3 રાફેલ ફાઇટર જેટ, ફ્રાન્સથી નોન સ્ટોપ પૂરી કરી 7000 કિમીની મુસાફરી, રાફેલમાં રસ્તામાં યુએઇ એરફોર્સે ફ્યુલ ભર્યું, હવે ઇન્ડિયન એરફોર્સ પાસે 11 રાફેલ ફાઇટર જેટ, હજુ બીજા 25 રાફેલ ભારતને મળવાના બાકી, સમગ્ર વર્ષ દરમિયાન ફ્રાન્સ કરશે બાકી પ્લેનની ડીલિવરી
