Breaking News/
ભાવનગર:નગરસેવક ભાન ભુલ્યા નગરસેવક કામ કરવાને બદલે ભુલ્યા ભાન પાણીની પાઇપ લાઇન તુટતા લોકો પરેશાન કવરેજ કરવા ગયેલા મિડીયા સામે કર્યો બફાટ મીડિયામાં આપવું હોય તો મીડિયા પાસે કામ કરાવો મીડિયાથી કાંઇ થાય નહી તેવો નગરસેવકનો બફાટ રોડના કામ દરમ્યાન પાણીની લાઇન તુટી હતી લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ કર્યો વિરોધ બે ત્રણ દિવસથી લોકો પાણી વગર મારે છે વલખા નગરસેવક બાબુમેરને જાણ કરતા મીડિયાને લઈ બફાટ નગરસેવકે સ્થાનિકોને આપી ધમકી
