Gujarat/
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો, ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પરવડી, વીરડી, ખોડવદરી ગામોમાં વરસાદ, પાંચટોબરા, વાવડી, સુરનગરમાં વરસાદ, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, લોકોને ગરમીથી મળી આંશિક રાહત
