Not Set/ મધ્યપ્રદેશના ભીરંગી રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ખડી પડી

મધ્યપ્રદેશમાં ફરી એક ટ્રેન ડીરેલ થઈ જવાની ઘટના સામે આવી છે.મધ્યપ્રદેશના ભીરંગી રેલવે સ્ટેશન નજીક હરદા પાસે માલાસામાન લઈ જતી ટ્રેન પાટા ઉપરથી ખડી પડી હતી. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનને યથાવત્ કરવા માટે યુધ્ધના ધોરણે પાટાઓનું સમારકામ શરૂ કરી દેવાયુ છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટ્રેન ખડી […]

Uncategorized

મધ્યપ્રદેશમાં ફરી એક ટ્રેન ડીરેલ થઈ જવાની ઘટના સામે આવી છે.મધ્યપ્રદેશના ભીરંગી રેલવે સ્ટેશન નજીક હરદા પાસે માલાસામાન લઈ જતી ટ્રેન પાટા ઉપરથી ખડી પડી હતી. હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનને યથાવત્ કરવા માટે યુધ્ધના ધોરણે પાટાઓનું સમારકામ શરૂ કરી દેવાયુ છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટ્રેન ખડી પડવાની ઘટનાઓએ માઝા મૂકી છે. તેમ છતા રેલ તંત્રની ઘોર બેદરકારીઓ સામે આવ્યા જ કરે છે