આજથી નોર્થન રેલવેની 65 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે.રેલવેના નવા ટાઇમ ટેબલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.રેલવે દ્વારા દેશભરમાં આશરે 500 ટ્રેનોનો રનિંગ ટાઇમ 15 મિનિટથી લઇ 3 કલાક સુધી ઘટાડવામાં આવી રહ્યો છે.નવા ટાઇમ ટેબલમાં ખાસ કરીને તમામ રેલવે ઝોનમાં દોડતી ટ્રેનોની સ્પીડ વધારવા ફીક્સ કરવામાં આવ્યું છે.બીજી તરફ ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીવાળા 2 રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં નવા ટાઇમ ટેબલ અને નવી ટ્રેનોની પબ્લિસિટી કરવા પર રોક લગાવી દીધી છે.
Not Set/
આજથી નોર્થન રેલવેની ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી
આજથી નોર્થન રેલવેની 65 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે.રેલવેના નવા ટાઇમ ટેબલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.રેલવે દ્વારા દેશભરમાં આશરે 500 ટ્રેનોનો રનિંગ ટાઇમ 15 મિનિટથી લઇ 3 કલાક સુધી ઘટાડવામાં આવી રહ્યો છે.નવા ટાઇમ ટેબલમાં ખાસ કરીને તમામ રેલવે ઝોનમાં દોડતી ટ્રેનોની સ્પીડ વધારવા ફીક્સ કરવામાં આવ્યું છે.બીજી તરફ ચૂંટણી પંચે વિધાનસભા […]
