Breaking News/
મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ પહોંચી જાફરાબાદ, મરીન ટાસ્ટક ફોર્ના કમાન્ડો પહોંચ્યા દરિયા કિનારે, કમાન્ડોએ દરિયા કિનારે હાલની પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ, જાફરાબાદના દરિયામાં ઉછળ્યા 30 ફૂટ જેટલા ઊંચા મોજા, દરિયામાં કરંટ સાથે ભારે પવન પણ ફૂંકાઈ
