Gujarat/
મહુવામાં ઉમેદવારનો વીડિયો થયો વાયરલ, વોર્ડ નંબર 6ના ઉમેદવારનો વીડિયો વાયરલ , અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો , ભાજપ શહેર પ્રમુખ પર વાયરલ કરવાનો આરોપ, વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું , ભાજપથી નારાજ વિકાસ સમિતિમાં લડી રહ્યા છે ચૂંટણી
