Breaking News/
મહુવા તાલુકાના લોગડી ગામે ગેરકાયદેસર ખનન ભૂમાફિયાઓ પર ત્રાટકી મહુવા મામલતદાર ટીમ મહુવાના લોંગડી ગામે સરકારી પડતરમાં ગેરકાયદે ખનન તળાવમાંથી પણ ગેરકાયદેસર રીતે માટીનું ખનન મહુવા મામલતદારની ટીમે બોલાવ્યો સપાટો મામલતદાર ટીમ અને બગદાણા પોલીસે કરી રેડ સ્થળ પરથી 1 JCB, 1 ડમ્પર, 10 ટ્રેકટર કરાયા જપ્ત કુલ 85 થી 90 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરાયો તમામ આરોપીઓ સામે હાલ કાર્યવાહી શરુ
