Not Set/ મહેશ બાબુની દીકરી સિતારાનો ડાન્સ વિડીયો થયો વાયરલ, જુઓ

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોડકરે તેનીની દીકરી સિતારાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સિતારા ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના સોંગ ‘બમ ડીગ્ગી’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ નમ્રતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો […]

Uncategorized

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોડકરે તેનીની દીકરી સિતારાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સિતારા ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના સોંગ ‘બમ ડીગ્ગી’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

એક્ટ્રેસ નમ્રતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની પુત્રી સિતારા જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેને કેપ્શનમાં લખ્યું- “મને બમ ડીગ્ગી બમ ગીતનું વર્જન ખૂબ ગમે છે. મારા રોજનો સ્ટ્રેસ બસ્ટર સીતારા.”

નમ્રતા ‘હીરો હિન્દુસ્તાની’, ‘વાસ્તુ: ધ રિયાલિટી’ અને ‘બ્રાઇડ એન્ડ પ્રિજુડીસ’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે 2005 માં મહેશ સાથે લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘વાસમી’ ના સેટ પર થઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.