Breaking News/
મહેસાણાઃ સ્પેશ્યલ પોકસો કોર્ટે સજા ફટકારી, ગોવિંદ વાઘેલા નામના આરોપીને સજા ફટકારી, સગીરા સાથે વારવાર દુષ્કર્મ આચર્યુ હતુ, સગીરાના ફોટા પાડી વાયરલ કરવાની આપી હતી ધમકી, સગીરાના ફોટા સગીરાના પરીવારને મોકલ્યા હતા, કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સાથે 62 હજારનો દંડ કર્યો
