Breaking News/ મહેસાણા: પ્રદુષણ ફેલાવાતા 4 એકમ બંધ કરવા નોટિસ, વિજાપુરના રણાસણમાં 2 એકમોને અપાઈ નોટિસ, રણાસણના અંશ બાયોટેકને અપાઈ નોટિસ, રણાસણની રુદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝને નોટિસ અપાઈ, કડીના ચડાસણની કંપનીનું વીજ જોડાણ કાપવા સૂચના, ઇન્દ્રાડના પણ એકમનું વીજ જોડાણ કાપવા સૂચના, એમસ્ટાર માઈક્રો સેલ ચડાસણને ક્લોઝર નોટિસ, ઉમિયા એન્વાયરો પ્રોજેકટ ઇન્દ્રાડને ક્લોઝર નોટિસ, રુદ્ર એગ્રો અને અંશ બાયોટેક ખુલ્લા ખેતરોમાં ઠાલવતું વેસ્ટ પાણી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી, ચારેય એકમને તાત્કાલિક બંધ કરવા અપાઈ ક્લોઝર નોટિસ  

Breaking News