Gujarat/
મહેસાણા: વિજાપુરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, સગીરા સાથે નવ માસ સુધી દુષ્કર્મ આચર્યું, મહિલા સંબધીના ઘરે સગીરા રહેવા ગઇ હતી, મહિલાના મેળાપીપણામાં પરણિત યુવાને દુષ્કર્મ આચર્યું
