સુરત/
માંડવી-બારડોલીનો કોઝવે પાણીમાં ગરકાવ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું કોસાડીથી હરીપુરા જતો માર્ગ બંધ થયો 10 જેટલા ગામોનો સંપર્ક કપાયો લોકો 20 થી 25 કિ.મી ફરીને જવા મજબૂર બન્યા
